Gujarati Quote in Blog by SWATI BHATT

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ app. જેવી જિંદગી છે..
રોજ નવા વિચારો રોજ નવી વાર્તા...
અજાણ્યા લોકો પણ જાણીતા લાગતા...
કોઈક ને like આપતા તો કોઈકને unlike કરતા...
નવા લેખકો આવતા ને જુના વિદાય લેતા...
ક્યાંક મન મળી ગયાં ને ક્યાંક દિલ તૂટી ગયા..
શબ્દોથી કોઈ હસાવી ગયા ...
તો કોઈકને શબ્દો જ સતાવી ગયા...
તોય રોજ લખતા લખતા ક્યાંક જગ્યા બનાવી ગયા...
"જીવતા રહીશું તો મળતા રહીશું" નહીં
પણ
"મળતા રહીશું તો જીવતા રહીશું" એમ ઘણાં સમજાવી ગયા...
Swati 17/7/24

-SWATI BHATT

Gujarati Blog by SWATI BHATT : 111941972
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now