🙏🙏🙏🙏ચોપાઈ છંદ માં કાવ્ય પંક્તિ 🙏🙏🙏🙏
ચોપાઈ છંદ
કાપાકાપી ચલિત ફરતી નાશ તારા જોયા.....
એમાં આવી અમુક પલ ને લાભ દેતા જોયા......
આભારી એ પથિક જગનો જેણે સત્ય જાણ્યું.....
આકાશી આ અસુર મન ને ઉત્સવ જેણે માન્યું...
HARSHIKA SUTHAR
-Harshika Suthar Harshi True Living