Gujarati Quote in Blog by SUNIL ANJARIA

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક મિત્રની ફેસબુક ની પોસ્ટ.
મિત્રો દેશનો અડધો નોકરીયાત વર્ગ લોન ના કર્જ માં છે ,દેખાદેખી કે પછી મજબૂરી સમજાતું નથી એક ચિંતાનો વિષય છે અખબારી અહેવાલ.

મારી કોમેન્ટ
આ અર્ધો વર્ગ બિચારો સવર્ણ મધ્યમ વર્ગ છે. સરકારી નોકરીઓ લગભગ સો ટકા એ લોકોએ પચાવી પાડી છે. સવર્ણ પેઢી ઓછા વેતનમાં પ્રાઇવેટ માં કામ કરવા મજબૂર બની છે.
ઉચ્ચ શિક્ષણ પણ affordable તો તેઓ લે છે, સવર્ણએ ઊંચા દરે લેવું પડે છે એટલે ઓછું ભણીએ છીએ.
પછી અત્યારની જરૂરિયાત મુજબ રહેવા ન છૂટકે લોન લઈ બે છેડા ભેગા કરવા પડે છે.
જય હો આંબેડકર, જય હો 80 વર્ષ સુધી આરક્ષણ ખેંચનાર રાજકારણીઓની પેઢીઓ.
પાછા એ લોકોને પ્રમાણમાં ઓછી કિંમતે બધી સુવિધાઓ મળે છે એટલે વસ્તી એમની વધુ છે. એટલે મત બેંક એમની. સવર્ણ બિચારો બની ગયો છે.
હવે 80 વર્ષે તો અનામત અને આરક્ષણ નાબૂદ કરો!

Gujarati Blog by SUNIL ANJARIA : 111939013
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now