અંધકાર દૂર થતાં આવી પહેલી કિરણ,
જીવનની અમાસ દુર થતાં આવી કિરણ.
મનનાં મોરલા ને થનગનવા આવી કિરણ
તારાં અહેસાસ ને સુંદર શણગારવા આવી કિરણ.
સોનેરી સવાર નું સુખ દેતી પહેલી કિરણ.
નવાં નવાં સપનાં દેખાડવા આવતી કિરણ.
વેદનાં નાં સંકલ્પોને રોજ ઉઠાડતી પહેલી કિરણે.
તારો સાથ ને સંગાથ મલે સવારની પહેલી કિરણે.
વેદનાની કલમે 💓❤️