જાણતું અજાણતુ મન્ મારુ,
તરૂવરે તપતા તાપે મોન્ કેવું મારુ,
અંતરાલે ભીતરે ઘબરાતુ સેના હારુ,
વયી ગઇ અે ક્યારની અે દુખ નું ત્રાજવું હું કામ તોલાવુ,
ઘાયલ્ તો દરેક જગ્યા થી થયો અે લોહી નોં છાટો જગ્ ને જણાવુ?
સહુ કહે પ્રેમ અનંત હતો તમારો અે દુનિયા ને સામે કેમ નોં વાત્ દાબાવું?
DEAR ZINDAGI 🙏