Gujarati Quote in Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*"વહેતો સમય"*
સડસડાટ ફટાફટ લઈ લો જિંદગી ની મોજ,
નહીં મળે પાછો તમને આ વહેતો સમય નો સદઉપયોગ..!

ભાગદોડ ભરી જીંદગીમાં સમય સાથે રહેતો હર પલ,
છે રણનું મેદાન, છે રેતીમાં વહાણ વહેતો સમય એ જ મારૂ બહુમાન..!

દિવાસ્વપ્ન બતાવી વીજળી વહી જતી,
એક જ પલકારા માં સ્વપ્ને વહેતો સમય કરી જતી..!

ક્યાં રાત ક્યાં દીવસ બધું સરખું શરકી જતું,
ઉપનામ તણા સતસંગમાં વહેતો સમય અવધિ પુરી જતું..!

ના નામ ની પરોજણ ના અસામાન્ય સંજોગોની વસાત,
બસ ખાલી બે અક્ષર માટે વહેતો સમયની કરી માંગ...!

"સ્વયમભુ"બની પાછો ફરજે તું તારા રસ્તે,
બદલાય ગયું હોય ભલે વિશ્વ આંખું,
તું જાજે વહેતો સમય ના માર્ગ તણા રસ્તે..!

-અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111935973
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now