કેરી માટે તો આજે બધાં જ લખશે. હું કંઈક અલગ લખું છું.😂 આમ પણ કેરીની તમામ જાતો માટે હું અગાઉ લખી ચૂકી છું.
આમ તો કેરીના ઘણાં ઔષધિય ઉપયોગો પણ છે. આજે માત્ર એક જ જણાવીશ.
કેરીની સૂકાયેલી ગોટલીનું બારીક ચૂર્ણ કરી તેને શરીરે ચોળીને માટલાંના ઠંડા પાણીથી સવાર-સાંજ સ્નાન કરવાથી અળાઈ અને ગુમડા મટે છે.
"કેરીની ગોટલી છે આરોગ્યની પોટલી."
#Mango