જ્યારે Justice ની વાત આવે ત્યારે ભાગવત ગીતાનો આ શ્લોક જરૂર યાદ આવે છે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥
બે હાથવાળાની અદાલતમાં કોઈ નિર્દોષ વ્યક્તિને ન્યાય મળે કે ના મળે હજાર હાથવાળાની અદાલતમાં તો ન્યાય મળશે જ. કારણકે ઉપરવાળાની અદાલતમાં તો ભગવાનનું પણ નથી ચાલતું. કરેલા કર્મોનું ફળ તો ભગવાનને પણ ભોગવવું જ પડે છે. ખરું ને મિત્રો ?
#Justice