Gujarati Quote in Poem by Priya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું નહિ હોય મારી આસપાસ માં..
તારી વાતો માં મારો ઈઝહાર ગમશે મને ..
તું નહિ હોય એ અધુરી રાતો માં..
તારા માટે એ અધુરી નીદર પણ ગમશે મને ..
તું નહિ હોય એ ચા માં...
તારા માટે એ અધુરી ચા પણ ગમશે મને ..
તું નથી મારી આંખ મા ..
પણ તારા માટે એ આંખ પર કાજલ લાગવું ગમશે મને ...
તું નહિ હોય મારી સાથે ..
પણ તારી યાદ બનવું ગમશે મને ..
તું નથી મારા નસીબ માં ..
પણ તારી સફળતા ની રાહ બનવું ગમશે મને..🤍🫶🏻

Gujarati Poem by Priya : 111934701
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now