સગાવહાલાંમાં માન જોઇતું હોય તો પહેલા
પૈસાવાળા થવું
ખુબ જરૂરી છે,
બાકી લાગણીઓનું
કઈ ના આવે !
રૂપિયાં ને જ સલામ છે,
બાકી તમારી
માણસાઈ તો
મમરા નાં ભાવે
વેચાઈ છે...!!



~Pari Boricha

Gujarati Motivational by Pari Boricha : 111934214
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now