કોઈએ પૂછ્યું તમે આટલા બધા ખુશ કેવી રીતે રહો છો?? ત્યારે મેં કહ્યું કેટલાક નું "સાંભળી" લઉં છું, કેટલાક ને "સંભાળી" લઉં છું, અને કેટલાકને "સંભળાવી" પણ દઉં છું,
અને જીવન જીવવાનો સિદ્ધાંત એ જ છે કે..મનગમતું બોલવાની ટેવ ત્યારે જ રાખવી જ્યારે અણગમતું સાંભળવાની તાકાત હોય...
🌞સુંદર સવારના નમસ્કાર🌞