Gujarati Quote in Quotes by Hemali Ponda તની

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાદવ કમળ ની સુંદરતાને
સ્પર્શી શકતો નથી!
કાંટા પુષ્પ ની મૃદુતાને
સ્પર્શી શકતા નથી!
જીવવાની એ જ રીત રાખી છે તની,
બીજાના કડવા વેણ,
મારા સંકલ્પ ને સ્પર્શી શકતા નથી!!
-તની
#Beauty

Gujarati Quotes by Hemali Ponda તની : 111933809
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now