ચમચી થી ખાવાથી સ્વાદ કેમ નથી આવતું. મિત્રો આપણે હાથ વડે ખાવાનું ખાતા હોઈએ ત્યારે આપણા હાથ કોઈ પણ ખાવાની વસ્તુને અડે એટલે આપણા હાથ માં જે સેન્સર હોય તે આપણા મગજને સંદેશ પહોંચાડી દે કે ખાવાની વસ્તુ હાથ માં છે તે આપણે મોઢામાં મૂકીએ એના પહેલા આપણું પાચનતંત્ર એકશન માં આવી જાય એટલે ખોરાક ને પચવા માટેની પ્રક્રિયા આપણા પેટમાં શરૂ થઇ જાય. આપણે બિમાર થવાના હોઈએ એના પહેલા આપણને ભૂખ વધારે લાગે છે કારણ શરીર પહેલાથીજ અનાજ નો સંગ્રહ કરવા લાગે છે આપણને ખબર નથી હોતી પણ શરીર પહેલા થીજ એક્સનમાં આવી જાય છે.
#Actions