કોઇ બીજા આપણી જિંદગી ના નિર્ણયો લે એમાં સુખની ગેરેંટી હોય છે ખરી..?
આપણી જીંદગી, આપણા નિર્ણય, સાચ્ચા પડે તો માણી લેવાના ને ખોટા પડે તો ભોગવી લેવાના.!
પોતે લીધેલા ખોટા નિર્ણય નો વસવસો પોતાના પુરતો જ રહે, જયારે કોઈ બીજા એ આપણા માટે લીધેલા ખોટા નિર્ણય ના પસ્તાવા નો કોઈ પાર નથી હોતો.!!!!