એક સ્માઈલ ચહેરાનો નકશો બદલી શકે છે,
એક સ્માઈલ તમારો દિવસ બનાવી શકે છે, એક સ્માઈલ થી તમે અજાણ્યા ને પોતાના બનાવી શકો છો,
એક સ્માઈલ તમારા જિંદગીનો સ્ટાર્ટ અપ છે,
એક સ્માઈલ કે તમારી બિઝનેસ ડીલ થઈ જાય છે,
એક સ્માઈલ થી તમારા મા-બાપ રાજી રાજી થઈ જાય છે,
એક સ્માઈલ થી કેટલા બધા દુઃખો ટળી જાય છે,
એક્સ સ્માઈલ થી ઘણા બધા પરીક્ષામાં પાસ પણ થઈ જાય છે,
એક જ સ્માઈલ થી અજાણ્યો બાળક તમારી પાસે રમવા તૈયાર થઈ જાય છે,
એક સ્માઈલ થી લોકો તમારા દિવાના થઈ શકે છે,
એક સ્માઈલ થી તો શાકભાજી વાળો મરચા લીમડો પણ ફ્રી માં આપી દે છે,
એક સારી સ્માઈલ થી તમે bargain પણ કરી શકો છો,
એક ખરાબ સ્માઈલ થી તમે કોઈને ડરાવી પણ શકો છો🤣
જો એક સ્માઈલ જ આટલું બધું કરી દેતી હોય તો સ્માઈલ નો બ્રાન્ડ લોગો આપણા face પર હંમેશા રાખીએ તો વિચારો શું શું થઈ શકે.😃
☺smile always☺
#Smile