Gujarati Quote in Motivational by શબ્દો ની આંગળીએ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી smile પણ ગજબ છે.

ક્યારે વળાંક ભૂલાયો ખબર ન રહી.
ક્યારે કામ ભૂલાયું ખબર ન રહી.
ક્યારે ગલી ભુલાઈ ખબર ન રહી.
ક્યારે સપના ભલયા ખબર ન રહી.
ક્યારે શબ્દો ભૂલાયા ખબર ન રહી.
ક્યારે બધું ભૂલાયું ખબર ન રહી.
હવે બસ કર ,
ક્યારે શ્વાસ ભુલાશે ખબર નહિ પડે.

પાર્થ
#Smile

Gujarati Motivational by શબ્દો ની આંગળીએ : 111932064
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now