ખબર છે આ માનવિ ની સમસ્યા શુ છે? માનવી ને હમેશા સુંદરતા દેખાય એટલે તેણે પોતાની જ કરવી છે માણવી નથી.કોય સુંદર ફુલ જોયુ તોડી લય આવે.કોય સુંદર સ્ત્રી જોય મનમા તેણે પોતાની બનાવવાનો જ પેલા વિચાર સેવસે.આ તો માણસ પાસે ક્ષમતા નથી એટલે બાકી આ ક્યા સુંદર વસ્તુ હડપિ લેવામા કોઇ કસર રાખસે?(11/30)