1વર્ષ નું બાળક મોબાઈલ માં રીલ બદલતું હોય,ગર્વ કરવાની વાત નથી,સગર્ભાવસ્થા દરમ્યાન માતા એ મોબાઈલ જોયો હોઈ એટલે બાળક એ શીખી જાય,પુરાણો માં લખેલી અભિમન્યુ ની વાત સત્ય છે,ગર્ભમાં બાળક સાંભળતું અનુભવતું હોય,તો રીલ જોવાના બદલે સારું વાંચન કરે બહેનો તો બીજા ડો.કલામ સર,શિવાજી મહારાજ બને.
#H_R