હાલમાં જ મળેલી માહિતિ મુજબ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ અને સામાન્યપ્રવાહનું આવતીકાલે પરિણામ જાહેર થનાર છે.
બધાં બાળકોને સફળતા માટે શુભેચ્છાઓ.
દરેક વાલીને નમ્ર વિનંતિ કે બાળકનું ગમે તે પરિણામ આવે હસતાં મોંએ સ્વીકારી લેજો. એની ધારણાથી વધારે આવે તો વાંધો નથી, પણ ઓછું આવે તો બાળક નિરાશ ન થાય એની જવાબદારી માતાપિતાની છે.
તમારાં શબ્દો જ એને પ્રોત્સાહન આપવા પૂરતાં હોવાં જોઈએ.
🙏🙏🙏