હવે તો સુતેલા મારા સાવજ જાગ
આત્મસન્માન ની લાગી છે હૈયૈ આગ
જો જો કોઈ ના મર્દાનગી દઈ દે દાગ
ભાઈ ભાઈ ના પડવા દેશો તમે ભાગ
જીત હારની ચિંતા નય મત હોય લાખ
હૈ ક્ષત્રિય વટ વચન એ આપણી સાખ
મર્યાદા માટે રામ સંગ ચાલ્યો હર સમાજ
અસ્મિતા મોટુ નથી કોઇ મારા માટે રાજ
એક એક ટિપે ભરાયા સરવર સાગર
મત મત મા માત બહેનો સન્માન અપાર
નર