Priten K Shah 2 week ago

આપણી microfiction સરસ છે. પણ છેલ્લા કેટલાય વર્ષોથી ધર્મગુરુઓ, અને ધાર્મિક ક્રિયા કારનારાને વિલન ચિતરવાની fashion અથવા તો easy like મેળવવાની રીત ચાલે છે..એને કારણે young generation ધર્મથી દુર ભાગે છે અને વંચિત રહી જાય છે. શક્ય હોય તો આપણે કોઈ બીજા પાત્રને ના બતાવી શકીએ 🙏🙏🙏. બાકી આપની વાર્તા સાચે જ સરસ છે પણ આ વસ્તુ ધ્યાનમાં રાખવા વિનંતી 🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now