Gujarati Quote in Whatsapp-Status by Sarika Sangani

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ ઘડી, આ પલ, આહા! આ સમય સુ સુખદ લાગે છે
બધુ એનું ઇજ છે છતાં પણ કાલ કરતા આજે વધારે વ્હાલું લાગે છે.
નથી ગઈ કાલ નો કોઈ વસવસો કે આવતી કાલની કોઈ ફિકર
કશું નવું તો થયું નથી બસ હવે મને આજમાં જીવતા આવડી ગયું લાગે છે.

Gujarati Whatsapp-Status by Sarika Sangani : 111929017
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now