છું સૂરજ પણ રાતને
ઊગતી તો દાબી ન શકું,
છો રમત મનગમતી હો,
કઈ રોજ ફાવી ન શકું,
ઈચ્છું છું જે કઈ હું એ
સઘળું તો તું દઈ ન શકે,
હું ય જે ઈચ્છું છું એ
સઘળું તો માંગી ન શકું.
લાખ ઈચ્છા થાય તો પણ
ચાલતા રહેવું પડે,
શ્વાસ છું તો આમ
અધવચ્ચે હું થાકી ન શકું...!!
🌹🌹 Good morning 🌹🌹