તુજ મારી દુનિયા ...
સાથ તારો એવો સંગમ ભર્યો કે લાગે નવી રીત ...
તું ચૂપાઇ જાય વાદળ માં એવું આ ગીત ....
હૃદયનો ધબકારો જાણે એક નવી પ્રીત ..
તારા થી દૂર જાય ને આશું આવે એવી આ પ્રીત ...
આંખ ના પલકારા માં રંગાઈ જાણે આખી જાને ...
તારા પ્રેમ માં રંગાઈ જાણે હું ..
તારો સાથ ....