મંઝિલ મળે નહીં ત્યાં સુધી વ્યક્તિએ હિંમત ના હારવી જોઈએ, કારણ કે પહાડ માંથી નીકળેલી નદીએ આજ સુધી રસ્તામાં કોઈને પૂછ્યું નથી કે હજી સમંદર કેટલો દૂર છે??
માટે જીવનમાં ક્યારેય પણ કઠિન પરિસ્થિતિમાં પોતાની આસ્થાને ઓછી ન થવા દો, કારણ કે ભગવાન જેને સાચા દિલથી અપનાવે છે એમની જ અગ્નિ પરીક્ષા લે છે...
🌞સુંદર સવારના નમસ્કાર🌞