Gujarati Quote in Poem by HITESH KATARIYA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાથની કલમ હવે હૈયે વાગી છે, રહી ગઇ મારી ગઝલમાં તારા પ્રેમની નિશાની છે.

તારા વિરહમાં રાત દી એક કર્યા છે મે, વિસરુ તને કેવી રીતે આ કલમ તારી દીવાની છે.

તને ખોવાનો રંજ કે નથી પામવાનો મોહ, શબ્દમાત્રમા રહી ગઇ આપણી શેષ કહાની છે

નવા પ્રણયની આશ નથી રહી આ હિતને, હવે તો કોરા કાગળે જ પ્રેમની શાહી ભીંજાણી છે.

Gujarati Poem by HITESH KATARIYA : 111923045
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now