વાટકી ભરી શીરો સામે પડેલો અને વિચાર આવ્યો કે તેમાં રવો, કાજુ, બદામ બધાની હાજરી સ્પષ્ટ નજરે પડતી હતી .
પણ, જેને લીધે શિરો મીઠો લાગતો તો તે સાકર ક્યાંય દેખાય નહીં....
કેટલાક માણસો કોઈકના જીવનમાં આવા જ મિત્રો હોય છે, જે દેખાતા નથી છતાંય તેમને લીધે મીઠાશ હોય છે....