જીવનમાં આવતા અવનવા વળાંક પર,
ક્યારે શું બને તેની મને ખબર નથી.
હસતા હસતા તમ તણો સાથે છૂટી ગયો,
અસહ્ય વેદના દિલ ડૂબી ગયું.
કુદરતની આ કેવી છે કળા કે ,
તમ વિના જીવન છૂટી ગયું.
કેમ જેવું તમે વિનાએ સપનામાં પણ નહોતું વિચાર્યું
સાથોસાથ ચાલતા તમે સાથ છૂટી ગયો.
એકાંત અને વિહોણો લાગે છે,
નથી ગમતી દુનિયા કે તેના અજનબી લોકો.
આવું છે તને પાસ પણ ,મજબૂરી મને રોકે છે.
દિવસો વિતાવવાછે ,વિરહના તમ વિના.
નથી ખબર હવે શું આગળ થશે,
સાથો સાથ ચાલતા તમે સાથ છૂટી ગયો.
સાથો સાથ ચાલતા તમ સાથ છૂટી ગયો.