બધા કહેતા હોય મિત્ર કર્ણ જેવો હોવો જોય .હોવો જ જોય ના નથી, પણ એવુ નોતુ યુધ્ધ કર્ણ ઍ જ લડ્યુ હતુ ,કૃપાચાર્ય જે બને પક્ષ ના ગુરુ હતા તેમને ખબર જ હતી કે જે યુધ્ધ મા ખુદ ભગવાન સામે હોય તે યુધ્ધ જીતી સકાય?વડિલો ને ખબર જ હતી આ યુધ્ધ જીતી સકાય એમ નથી , છતા પણ તેઓ ઍ દુર્યોધન માટે આ યુધ્ધ લડયુ. બધા એટલા મહાન અને જ્ઞાની હતા છતા મૃત્યુ સામેથી બોલાવી!
રાવણ ને પણ આવુ જ હતુ તેને ખબર હતી આ યુધ્ધ મા મારો વિનાશ હવે નક્કિ છે છતા ઍ બહાદૂરિપુર્વક લડ્યો અને પોતાનુ નામ અને શુરવીરતા અમર રાખિ
***
વાત નો મર્મ એટલો જ છે કે બસ વર્તમાન મા ધ્યાન આપવુ આપોઆપ ભવિસ્ય સરળ થસે .આપને મોટા ભાગની સમસ્યા વર્તમાન મા જ વાવતા હોય છે જે ભવિસ્ય મા આપને જ લણવિ પડે છે.