પ્રકૃતિનાં નિયમ પ્રમાણે પાનખરમાં વસંત જોવા નથી મળતી,
પરંતુ.......પરંતુ......પરંતુ,
મનુષ્ય અવતાર માટે
ઈશ્વરનો આશિર્વાદ તો જુઓ,
કે મનુષ્ય જો ધારે તો, "ગમ્મે ત્યારે"
ગમ્મે તેવી મુશ્કેલીને જીવનનો એક ભાગ, કે નિયમ સમજે....
તો એ મન મુકીને હસી પણ શકે છે,
અફસોસ,
આપણી એ કડી, કમજોર પડતી જાય છે
#Spring