Gujarati Quote in Questions by Priten K Shah

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*Sudden rain 🌧️ with hail (કરા)*

One more wakeup alarm for human beings from nature.

એવું થોડું છે કે, માણસ જ લે છે બદલો

કુદરત પણ લે છે બદલો...

અમસ્તા જ નથી પડતો વરસાદ શિયાળામાં
ખેદાન મેદાન કરી શકે છે કુદરત બધું પળભરમાં

માણસે જંગલોને કાપીને કોંક્રિટ જંગલો બનાવ્યા,
કરોડો જાનવરોને ઘર વિહોણા બનાવ્યા

નદી ઉપર, બંધો બાંધીને પ્રકૃતિ ને એને છે રંજાડી
હવે કુદરત પણ માણસ ઉપર હવે છે રીસાણી

જેને બનાવતા, પ્રકૃતિને લાખો વર્ષો લાગ્યા હતા એનું આપણે આપણા લોભ, લાલચ અને સુખ સગવડની ગેલઝા મા થોડા વર્ષોમાં નિકંદન કાઢી દીધું છે.

પણ હવે કુદરત નો વારો છે, *ગ્લોબલ વોર્મિંગ, કમોસમી વરસાદ, પુર અને બીજી બાજુ દુકાળ - આ બધી માણસ ને કુદરત તરફથી મળતી સજાઓ છે*

હે માનવ, હજી પણ તું જા સુધરી
નહિતર કુદરત કરી દેશે તારી જીંદગી અઘરી

Let us care for environment, before it's tooooo late 🙏🙏


#priten 'screation

Gujarati Questions by Priten K Shah : 111920564
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now