અહંકારની આરી અને કપટ ની કુહાડી સંબંધોને કાપી નાખે છે, ઘણીવાર સંબંધોની દોરી નબળી ત્યારે જ થાય છે જ્યારે માણસ ગેરસમજ માં ઊભા થતા સવાલો ના જવાબ પણ પોતે જ નક્કી કરે છે,
કારણ કે..મનમાં વહેમ, મગજમાં જીદ અને વાતોમાં મુકાબલો આવી જાય ત્યારે સમજી જવું કે સંબંધની હાર નિશ્ચિત છે...
🌞સુંદર સવારના નમસ્કાર🌞