મોકો હોવા છતાં પ્રમાણિક રહેવું, અધિકાર હોવા છતાં નમ્ર રહેવું, સંપતિ ભરપૂર હોવા છતાં સાદુ રહેવું, ક્રોધ હોવા છતાં શાંત રહેવું, આ જ જીવનનું સાચું મેનેજમેન્ટ છે,
ભિક્ષા પાત્ર તો ભરી શકાય છે વહાલા..પરંતુ ઈચ્છા પાત્ર ક્યારેય ભરી શકાતું નથી, માટે જીવનમાં સંતોષ માં જ પરમસુખ માનવું...
🌞સુંદર સવારના નમસ્કાર🌞