Gujarati Quote in Thought by Nanda H Solanki

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કૂવામાં રમશો તો દેડકો મળશે,
નદીમાં રમશો તો સિક્કો મળશે,
તળાવમાં રમશો તો કમળ મળશે,
અને જો સાગરમાં રમશો તો કિનારો મળશે અને જો મરજીવો થઈ ભમ્યા તો મોતી તો મળશે જ.........
Nanda H Solanki.
7/2/2024.

Gujarati Thought by Nanda H Solanki : 111917299
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now