સંબંધના જ શ્વાસને શમવા છે.
અજ્ઞાન અંધકારને જ કળવા છે.
શીલ સંસ્કારને સદા પળવા છે.
કુ સંસ્કારને અજ્ઞાન અળવા છે.
સ્નેહના ફાલ સદાય લણવા છે.
વિકૃતિને વાર સદાય સહવા છે.
સાન ભાને ભવમાં ભળવા છે.
કર્મ ઘર્મમાં રત રહી રળવા છે.
મનરવ દુર ક્ષિતિજને સરવા છે.
વહે કામણ તો મુક ઝરવા છે.