બધાની લાઈફ માં એક એવું વ્યક્તિ હોવું જોઈએ ! જે એને ખીજાય ! જે એને પ્રેમ કરે ! જે એની” કેર”કરે ! જે હમેશા એની સાથે રહે. |જમે નઈ ત્યારે જબરદસ્તી ખવડાવે. | વરસાદ માં ભીંજાય તો પણ ગુસ્સો કરે. ! બીમાર પડો ત્યારે દવા નઈ લો તો વાત કરવાનું બંધ • કરવાની ધમકી આપે ! ઘર થી બહાર જાય ત્યારે કહે ધ્યાન રાખજે તારુ ! આમ બધાની LIFE માં આવું એક વ્યક્તિ હોય જે એને ખોટું ના સમજે પણ એને સાચો રસ્તો બતાવે અને કહે મેં હંમેશાં તારી સાથે છું. બસ આજ જોઈએ લાઈફ માં.