Gujarati Quote in Motivational by ડૉ. જીજ્ઞેશ લાઠીયા ll પ્રલય ll

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચોવીસ કલાક ઝળહળું છું દિપક થઈને, લોકોને લાગે છે, હકીકતમાં ભીતરથી ખુબ બળું છું, મને ખબર છે! જાણું તો બધું જ છું, પરંતુ હંગામો નથી કરતો કદી હું જીંદગીના પથ પર, કારણ કે સૌના કરમ સૌ ભોગવે છે, એ પણ જાણું છું હું!!

-પ્રલય કલગી

Gujarati Motivational by ડૉ. જીજ્ઞેશ લાઠીયા ll પ્રલય ll : 111916722
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now