એક કોરા કાગળમાં ચિત્રને ચિત્રણ,
મનભરી પ્યારના કરાવીને વિતરણ.
મળેલા ભાવને ભળેલા રાખને સદા,
વિના કારણના એમાં ભરના ઈતરણ.
પોચા હૈયામાં હોય કઠોરતા કામણ,
તન મનથી કોઈ મેળવીને મિશરણ.
સાજેલી ઓજન હૈયામાં પગરવ,
મળેલા હેતમા મનગમતા મિતરણ.
મનરવ મળે બે ઘડી સહારો શબ્દનો,
કળી કાવ્યને ભાવ ભરે છે ભિતરણ
તા,૧,૨,૨૦૨૪ મનજી મનરવ
શબ્દકાવ્યં.
***