મળે જો તો જોજે હું એ નથી,
ચેહરે પ્રેમ ની ચમક એ રહી નથી,
જતાં જતાં લેતા ગયાં નીંદ અમારી,
આ આંખો એ નીંદ રહી નથી,
અને જાણે નહીં કોઈ જાણકાર,
આ પ્રેમ પીડા સહેલી નથી,
હું હતું એ હારી ગયો,
ઘોરા દિવસે છેત્રાયેલ હું,
મને આધાર ની બીક હવે રહી નથી...
કવિ
અજાણ્યો શાયર ( રાજુ રબારી બી. )