#Ram
માણસ બધું કોપી કરી શકે છે, પરંતુ કિસ્મત અને નસીબ નહીં...
ભગવાન શ્રી રામે રાજાના ઘરે જન્મ લીધો, છતાં પણ વનવાસ વેઠવો પડયો,
બધો જ કિસ્મતનો ખેલ છે સાહેબ...
માણસ બધાથી લડી શકે છે પણ કિસ્મતથી નહીં ...!!
દશરથ નુ જેણે વચન નિભાવ્યું,
અવધ નુ જેણે રાજ નકાર્યું,
વનવાસ નો જેણે શોક ના મનાવ્યો,
રઘુકુળ રીત ની જેણે જાળવી મર્યાદા,
એજ ગુણ અને કર્મ થી આજે એ પ્રભુ,
"શ્રી રામ" કહેવાયા..!!
જીવનમાં શું કરવાનું એ રામાયણ શીખવે છે,
જીવનમાં શું નહીં કરવાનું એ મહાભારત શીખવે છે,
અને જીવન કેવી રીતે જીવવાનું એ ભગવદ્ ગીતા શીખવે છે...!
🙏 Jay shree Ram 🙏