જ્ઞાનની દ્રષ્ટિ એ જોઈએ તો કૃષ્ણ યોગેશ્વર છે, ભક્તિ ની દ્રષ્ટિ એ રસેશ્વર છે અને કર્મ ની દ્રષ્ટિ એ રાજેશ્વર છે , આ ત્રણેય જીવન માર્ગો ના સમન્વય માંથી આપણ ને ગીતા ના લોક મહેશ્વર કૃષ્ણ પ્રાપ્ત થાય છે ..કૃષ્ણ ના વિભૂતિમત્વ ને માટે એક જ શબ્દ પૂરતો છે અને તે છે : સર્વલોક મહેશ્વર.....