હા હું તને યાદ અપાવવા માંગું છું ..!!
તારી સાથે મારે છેલ્લી વાર વાત
કરવી છે હું મન ભરીને વાત કરવાં
માંગું છું. તને યાદ . અપાવું છે છે કે કેટલી રાતો ને રાતો આપણે વાતો કરી છે, તારી સાથે ની એ વાતો બધી પાછી કરવાં માંગું છું મારા દીલ માં રહેલી વાત કહેવી છે કે તારા વગર એક સેકન્ડ પણ રેવું બોવ જ અઘરું લાગે છે મારો અવાજ સાંભળવા માટે પણ તું એમજ કોલ ચાલું રાખતી એ યાદ અપાવા માંગું છું તું જ કહતી હતી કે તમે તો મારો જીવ છો તો આ જીવ ને કેમ એકલો કરી નાખ્યો એ કહેવા માંગું છું .
હા હું તને યાદ અપાવવા માંગું છું ..!!