*🫖મોર્નિંગ ટી🫖*
*થોડુંક પાણી અફસોસનું ઉકાળો,*
*ખુશીનું ઘણું બધું દૂધ નાંખો,*
*વિચારના થોડા પાંદડાં* *નાંખો.*
*થોડોક દુઃખનો બારીક ભૂકો,*
*અને હાસ્યની ખાંડ ઉમેરો...*
*થોડીવાર માટે સપનાને ઉકળવા દો.*
*આ જિંદગીની ચા છે સાહેબ...*
*શાંતિ ના કપમાં તેને ગાળીને,*
*એક-એક ઘૂંટ પીવો અને મઝા કરો.*
Good Morning