સ્ત્રી.....
હું. નથી કોઈ પુસ્તક માં કે તું વાંચી સકે.
હું નથી શબ્દ કે તું સમઝી સકે.
હું નહિ પર્વ કે તું ઉજવી શકે
મારું અસ્તિત્વ... તું પુસ્તક નહીં શોધ...
હું નથી ક્યાંય લખાણી
હું દરેક પાને .... અલગ થી રચાની છું.
હુંજ રંભા
હુંજ કામિની
હુંજ અન્નપૂર્ણા
લક્ષ્મી ભી હું ને સરસ્વતી પણ મને જાણ
હું ફીણ ની સમાન કોમળ
સ્પર્શ થી વિખરાય જાવ
પણ હું ચટ્ટાન જેવી પણ....
તોડવી છે મને મુશ્કિલ
યુગો થી.... પોતાનું અસ્તિત્વ જંખતી હું
મને ક્યાં શોધે છે તું પાના માં?
સમોવડી નથી થવા માંગતી
હું વિચારોથી ક્યાંય આગળ નીકળી ગઈ છું....
બસ..... શોધ તું મને
હું બધેજ છું... તારા ઘરમાં
સમાજમાં, એને મંદિર માં
ગીતા માં સ્ત્રી ના 26 પ્રકાર લખ્યા છે.
નઝર બસ હોવી જોઈએ
સ્ત્રી ને ઓળખવા ની
Six packs....થી સ્ત્રી નથીઅંજાય જાતી
સ્ત્રી ને જીતના નો તું કરતો નહિ પ્રયાસ.
એ તો અંજાય જાય છે
When she knows....
She is with one woman man.... ❤️