Gujarati Quote in Shayri by ડૉ. જીજ્ઞેશ લાઠીયા ll પ્રલય ll

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દીવડો સાવ અમસ્થી નથી પેટાવીને બેઠી હું વર્ષોથી!
હજુએ ઉમ્મીદ જાગે છે ભીતર, કે પીગળીને વહેતુ મીણ જખમ ઢાંકી દેશે લકીરના!!

-પ્રલય કલગી

Gujarati Shayri by ડૉ. જીજ્ઞેશ લાઠીયા ll પ્રલય ll : 111906341
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now