🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
આજથી શરૂ થતું નૂતન વર્ષ ,
આપના અને આપના પરિવાર માટે અઢળક ખુશીઓ લઈને આવે તેવી શુભેચ્છાઓ.
આવનાર વર્ષમાં આપને .........
ચોમેર સુખ ,
મબલખ સમૃધ્ધિ ,
અપાર શાંતિ ,
અઢળક ઐશ્વર્ય ,
સદૈવ તંદુરસ્તીની પ્રાપ્તિ થાય ,
એવી હાર્દિક શુભકામનાઓ .
ઘનશ્યામ પટેલ Family ના આપ સૌ ને ,
🪔 નૂતન વર્ષાભિનંદન 🪔
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻