લાવે જીવનની બહાર એનું નામ દોસ્ત
અડધી રાત્રે ફોન કરીને કહી શકે કામ છે એ દોસ્ત
ભગવાન તો મે જોયા નથી
પણ મારા માટે મારા મિત્ર જ ભગવાન છે
જ્યારે ઘરે આવે કંટાળો થઈ જવી બોર
ત્યારે રંગીન બનાવે સાંજ એ શામ દોસ્ત
થાક્યા હોય ઘણું અને પડ્યા હોય પથારીમાં
ફોન આવતા ઉતરે બધો થાક એ આરામ દોસ્ત...
Sneha makvana (Ms)...