જય શ્રી કૃષ્ણ 🙏
અનય અંજલી બંને એક સાથે કોલેજ માં ભણે છે.. બંને એક બીજા ને પ્રેમ કરે છે. અનય ખુબ જ રૂપિયા વાળા ઘર નો છોકરો.. અંજલી મધ્યમ વર્ગ ની છોકરી..
અનય ના ઘરે કોઈ સમસ્યા આવે એમ નથી.. અંજલી ના પપ્પા જુનવાણી વિચારધારા માટે.. ભાગી ને કે ઘરની મર્યાદા ને તોડી ને લગ્ન કરવામાં અનય કે અંજલી ને વિશ્વાસ નથી..
એક દિવસ અંજલી ના પપ્પા બંને ને એક સાથે જોઈ જાય છે અને ત્યાં ને ત્યાં જ અંજલી ને બે થપ્પડ લગાવી દે છે. અંજલી ની આંખો માં આંસુ આવી જાય છે. અંજલી પાછુ વળી ને જોતી નથી અનય સામે.. અનય અંજલી ને ચાહવા છત્તા કઈ કરી નથી શકતો.. એ સમય ઉપર..
તમને શુ લાગે છે? કેવો રહેશે અનય અને અંજલી ના પ્રેમ નો સફર?
શુ આ પ્રેમ લગ્ન ના મંડપ સુધી પહોંચી શકશે?
જો તમને આ સ્ટોરી વાંચવા માં રસ હોય તો કોમેન્ટ કરી ને જણાવજો અને મને ફોલો કરજો.. તો સ્ટોરી લખીશ..
ધન્યવાદ 🙏