હું એકલો બોલી શકું , પરંતુ
સાથે મળીએ તો જ વાતો કરી શકાય.
હું એકલો આનંદ માણી શકું , પરંતુ
સાથે મળીએ તો જ ઉજવણી કરી શકાય.
હું સ્મિત કરી શકું , પરંતુ
સાથે મળીએ તો જ મુક્ત હાસ્ય કરી શકાય.
આજ સુંદરતા છે , સંબંધોની.
સંબંધો બંધાય છે સ્નેહથી ,
વિકસે છે વ્હાલથી .
પણ…….
સચવાય છે માત્ર સમજણથી .
ગમતા સંબંધો સાચવી રાખજો ,
જો એ ખોવાશે તો……
ગૂગલ પણ નહીં શોધી શકે.
દરેક સારા સંબન્ધ માં એક
સારા માણસ નું રોકાણ હોય છે.
આ ગુજરાતી વર્ષનુ છેલ્લુ અઠવાડિયુ છે,
આપણા સૌના સંબંધોની મિઠાસ આમ જ જળવાય રહે તેવી શુભેચ્છાઓ સહ.
આજથી થી શરૂ થતાં દીપાવલી પર્વો ની સૌને શુભકામનાઓ .
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻