તમારી મજા એજતો મજાનંદ ભરે.
વાતના હલેચામા હળીને તૃણ તરે.
અટવી બનીને ફરોસો હરદમ હળી,
સ્વનો એ સારો મૃગ બનીને ચરે.
ઓછાયા સ્વના જ પડવાના તાપથી,
શીતળતા ના તીરે પડછાયા કા પરે.
પ્રેમની પીશાણ શું હોય શકે પ્રેમને,
વિના પ્રેમથી અપ્રેમે રસ જર જરે.
મનરવ શબ્દવાણી કશું શોધે સતત,
મૌનમાં ઓગળી ને દિલથી દિલ દરે.